ગુજરાતના પૂર્વ DGP કુલદીપ શર્મા 41 વર્ષ બાદ દોષી જાહેર, રાજકીય અગ્રણીને માર્યો હતો માર.
Kuldeep Sharma 3 Month Jail
કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઈબ્રાહિમ ઉર્ફ ઈભલા શેઠને માર મારવાના કેસમાં કોર્ટે 41 વર્ષ પછી પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે કોર્ટે કુલદીપ શર્માને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે.
Kuldeep Sharma 3 Month Jail
જાણો મામલો શું હતો સમગ્ર.
પ્રાપ્ત માહિતી અનુસાર છઠ્ઠી મે, 1984ના રોજ નલિયાના એક કેસમાં કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ તત્કાલીન આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને મળવા ગયા હતા. આ દરમિયાન તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા દુલદીપ શર્મા ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે હાજી ઈબ્રાહિમને અપમાનિત કરીને માર માર્યો હતો. આ ઘટનામાં કુલદીપ શર્માના સાથી અધિકારીઓ પણ સામેલ હતા.
0 ટિપ્પણીઓ