Breaking News

3/recent/ticker-posts

સુરતના ત્રણ ખિલાડીઓની ગુજરાતની રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં પસંદી.

ગુજરાતની રણજી ક્રિકેટ ટીમ (Gujarat Ranji Team 2022)માં સુરતના 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સુરતના ભાર્ગવ મેરાઈ, મેહુલ પટેલ અને પાર્થ વાઘાણીની ગુજરાતની રણજી ટીમ (Cricketers From Surat In Gujarat Team)માં પસંદગી થઈ છે. એટલું જ નહીં, ગુજરાતની રણજી ટીમની કમાન સુરતના ભાર્ગવ મેરાઇને સોંપવામાં આવી છે.


gujarat-ranji-team-2022-selection

ખેલાડીઓની રણજી ટ્રોફી ટુર્નામેન્ટ માટે પસંદગી થઇ છે.

સુરતના એસ.ડી.સી.એના ત્રણ ખિલાડીઓની ગુજરાતની રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં પસંદી કરવામાં આવી છે. જોકે સુરતના જ એક ખિલાડી ભાર્ગવ મેરાઈની ગુજરાત ટીમના કેપટન તરીકે વરણી કરવામાં આવી છે. આ 21 વર્ષ બાદ સુરતના ખિલાડીની કેપટન તરીકે વરણી કરવામાં આવી છે.

ટીમના કેપટન તરીકે સુરતનો જ ખિલાડી ભાર્ગવ મેરાઈની પસંદી કરવામાં આવી છે.

બી.સી.સી.આઈ દ્વારા આગામી 13 જાન્યુઆરીથી મુંબઈમાં રણજી ટ્રોફીનું આયોજન કર્યું છે. એમાં ગુજરાતની ટીમમાં સુરતના એસ.ડી.સી.એના ત્રણ ખિલાડીઓની ગુજરાતની રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં પસંદી કરવામાં આવી છે.જોકે આ ટીમના કેપટન તરીકે સુરતનો જ ખિલાડી ભાર્ગવ મેરાઈની પસંદી કરવામાં આવી છે. ખિલાડી ભાર્ગવ મેરાઈ ગુજરાત માટે 36 જેટલી રણજી ટ્રોફી, 41 વન્ડે મેચ, 6 ટી-20 રમી ચુક્યો છે.આ પેહલી 2020માં દેવધર ટ્રોફીમાં ઇન્ડિયા ટીમમાં પસંદી થઇ ચુકી છે.આ ઉપરાંત બી.સી.સી.આઈ દ્વારા આયોજિત જુદી જુદી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં 7 વખત વિજેતા ટીમનો ભાગ બન્યો છે.2010માં કુચ બિહાર ટ્રોફીમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી બી.સી.સી.આઈ દ્વારા "બેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર" થી સન્માનિત પણ કરવામાં આવ્યું હતું.અને અન્ય બે ખિલાડીઓ જેમાં મેહુલ પટેલ પેસ બોલર છે જેઓ અત્યાર સુધીમાં 18 રણજી ટ્રોફી, 16 વન્ડે અને 16 ટી-20 મેચ રમી ચુક્યો છે. અને ત્રીજો ખિલાડી પાર્થ વાઘાણી જેઓ પણ પેસ બોલર છે.તેમની બીજી વખત રણજી ટ્રોફી રમી રહ્યા છે.


gujarat-ranji-team-2022-selection-3

સુરતના ભાર્ગવ મેરાઈની ગુજરાત ટીમના કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે.


21 વર્ષ બાદ સુરતના ખિલાડીની કેપટન તરીકે વરણી કરવામાં આવી છે.

સુરતના એસ.ડી.સી.એના ત્રણ ખિલાડીઓની ગુજરાતની રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં પસંદી કરવામાં આવી છે. જોકે સુરતના જ એક ખિલાડી ભાર્ગવ મેરાઈની ગુજરાત ટીમના કેપટન તરીકે વરણી કરવામાં આવી છે.જોકે 21 વર્ષ બાદ સુરતના ખિલાડીની કેપટન તરીકે વરણી કરવામાં આવી છે.અને આ પેહલા સુરતના અંબુભાઈ પટેલ, ધનસુખ પટેલ અને નિસર્ગ પટેલ રણજી ટ્રોફીમાં ગુજરાતના ટીમના કેપ્ટન બની ચુક્યા છે.આ તમામ ખિલાડીઓને એસ.ડી.સી.એના તથા લાલબાઈ કોન્દ્રાક્ટર સ્ટેડિયમના તમામ સભ્યો વતી અભિનંદન પાઠવામાં આવ્યો છે. આ ત્રણે ખિલાડીઓ એસ.ડી.સી.એના કોચ પ્રતીક પટેલ અને વિપુલ પટેલના હેઠળ તાલીમ લઇ રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ